AMPC Rajkot marketyard bhav: રાજકોટ માર્કેટ યાર્ડના આજના બજારભાવ 2023

AMPC Rajkot marketyard bhav: રાજકોટ માર્કેટ યાર્ડના આજના બજારભાવ 2023 : માર્કેટીંગ યાર્ડ રાજકોટ APMC રાજકોટ માર્કેટ યાર્ડમાં ઘણા ખેડૂતો તેમના ઉત્પાદનોના વેચાણ માટે લાવતા હોય છે. દરેક ખેડૂતોને હાલ ખેત ઉત્પાદનોના શું ભાવ હાલે છે તે જાણવાની ઇચ્છા હોય છે.

આ પોસ્ટ મા દરરોજ તમે રાજકોટ અને ગોંડલ માર્કેટયાર્ડના બજારભાવ જોઇ શક્સો. કપાસ આજ ના બજાર ભાવ, રાજકોટ કપાસ આજ ના બજાર ભાવ, આજ ના બજાર ભાવ રાજકોટ, રાજકોટમાર્કેટીંગ યાર્ડ વોટ્સએપ ગ્રુપ, રાજકોટ યાર્ડ ના ભાવ, રાજકોટ યાર્ડ ના આજ ના બજાર ભાવ.

AMPC Rajkot marketyard bhav: રાજકોટ માર્કેટ યાર્ડના આજના બજારભાવ

AMPC-Rajkot-marketyard-bhav-રાજકોટ-માર્કેટ-યાર્ડના-આજના-બજારભાવ
AMPC-Rajkot-marketyard-bhav-રાજકોટ-માર્કેટ-યાર્ડના-આજના-બજારભાવ

આ પણ વાંચો: 7/12 અને ૮-અ ડાઉનલોડ કરવાની માહિતી

તા. ૧૫-૦૨-૨૦૨૩ કિંમતો રૂ. પ્રતિ 20 Kg

અનાજન્યુનતમમહત્તમ
કપાસ બી.ટી.15451705
ઘઉં લોકવન483542
ઘઉં ટુકડા498578
જુવાર સફેદ8111165
જુવાર પીળી485631
બાજરી285541
તુવેર12321625
ચણા પીળા900990
ચણા સફેદ18002525
અડદ12321500
મગ13901630
વાલ દેશી22112560
વાલ પાપડી24502700
ચોળી10221485
વટાણા500940
કળથી10901345
સીંગદાણા18901970
મગફળી જાડી12301513
મગફળી જીણી12101430
તલી30003540
સુરજમુખી8401190
એરંડા12501375
અજમો20002000
સોયાબીન9751030
સીંગફાડા13201875
કાળા તલ24702860
લસણ130430
ધાણા10001600
મરચા સુકા30003850
ધાણી11001900
જીરૂ45006000
રાય10001170
મેથી9701230
અશેરીયો16611661
કલોંજી27002888
રાયડો8801025
રજકાનું બી33003899
ગુવારનું બી11001125
શાકભાજીન્યુનતમમહત્તમ
લીંબુ7001250
તરબુચ200400
બટેટા100250
ડુંગળી સુકી51231
ટમેટા100200
કોથમરી60110
સકરીયા300500
મુળા140250
રીંગણા100400
કોબીજ2090
ફલાવર250530
ભીંડો7001150
ગુવાર11001600
ચોળાસીંગ300750
વાલોળ170320
ટીંડોળા250500
દુધી200400
કારેલા230620
સરગવો450850
તુરીયા150700
પરવર310630
કાકડી200500
ગાજર120330
વટાણા250520
તુવેરસીંગ450750
ગલકા200600
બીટ70250
મેથી50150
વાલ330750
ડુંગળી લીલી120250
આદુ9001100
ચણા લીલા230420
મરચા લીલા150530
હળદર લીલી300650
લસણ લીલું200700
મકાઇ લીલી120250

Rajkot market yard onion price

જો તમે રાજકોટ માર્કેટના દરરોજ ડુંગળીના ભાવ ને જાણવા માંગતા હો, તો તમને અહીં મળી જશે કારણ કે, અમે દરરોજ બધી જણશીની કિંમત આપી રહ્યાં છીએ, જે ખેડૂતમિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે આવે છે. અને તમે અમારી યુટ્યુબ ચેનલ પર બધા ગુજરાત બજાર ભાવ માટે વિડિયો આપી રહ્યા છીએ. જો તમે અમારી યુટ્યુબ ચેનલની મુલાકાત લીધી નથી, તો તમે અમારી યૂટ્યૂબ ચેનલ દ્વારા પણ બજાર ભાવ જાણી શકશો. પણ, અમે આજે online price today, cotton price today અને બધા બજાર ભાવ તથા કોમોડિટી ભાવ માટે વિડિઓ આપી રહ્યા છીએ.

અગત્યની લીંક

રાજકોટ માર્કેટ યાર્ડ ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો

Leave a Comment

error: Content is protected !!