BARC Recruitment 2022: Interested candidates can apply for the posts of Stenographer (Grade-III), Driver, and Work Assistant-A on the official website.Nowadays, there is a bumper opportunity for government jobs. The Bhabha Atomic Research Center has announced recruitment for 89 posts. Interested candidates can apply for the posts of Stenographer (Grade-III), Driver, and Work Assistant-A on the official website.
The online registration process for BARC Recruitment 2022 will be from 01 July 2022 to 31 July 2022. Candidates are advised to apply before the last date to avoid technical defects. Information regarding BARC Recruitment 2022 notification, qualification, age limit, salary, how to apply online, important dates, application fee, etc. is given here.
સંસ્થા | ભાભા અણુ સંશોધન કેન્દ્ર |
પોસ્ટ | સ્ટેનોગ્રાફર (ગ્રેડ-III), ડ્રાઈવર, વર્ક આસિસ્ટન્ટ-A |
ખાલી જગ્યા | 89 |
અરજી કરવાની શરૂઆતની તારીખ | 01મી જુલાઈ 2022 |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 31મી જુલાઈ 2022 |
ઑનલાઇન ચૂકવણી કરવાનો છેલ્લો દિવસ | 31મી જુલાઈ 2022 |
સત્તાવાર વેબસાઈટ | barc.gov.in |
કઈ જગ્યાઓ પર થશે ભરતી?
- સ્ટેનોગ્રાફર (ગ્રેડ-III) 06,
- ડ્રાઈવર ની જગ્યા 11,
- વર્ક આસિસ્ટન્ટ-A 72 આમ મળી ને કુલ 89 જગ્યાઓની ભરતી કરવાંમાં આવશે.
BARC પોસ્ટ્સ માટે પગાર ધોરણ
- સ્ટેનોગ્રાફર (ગ્રેડ-III) માટે રૂપિયા 25,500, ડ્રાઈવરની જગ્યા માટે રૂપિયા 19,900 અને
- વર્ક આસિસ્ટન્ટ-A માટે 18,000 રૂપિયા પ્રતિમાસ નક્કી કરેલા છે.
શૈક્ષણિક લાયકાત
1.સ્ટેનોગ્રાફર (ગ્રેડ-III)
- ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે 10મું પાસ
- અંગ્રેજી સ્ટેનોગ્રાફીમાં મિનિમમ ઝડપ 80 શબ્દો પ્રતિ મિનિટ
- અંગ્રેજીમાં ટાઈપ કરવાની ઝડપ 30 શબ્દો પ્રતિ મિનિટ.
2.ડ્રાઈવર
- ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે 10મું પાસ
- હળવા અને ભારે વાહનો ચલાવવા માટે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ
- ઓછામાં ઓછા 3 વર્ષ ડ્રાઇવિંગમાં અને ભારે વાહન ચલાવવામાં ઓછામાં ઓછો 6 વર્ષનો અનુભવ.
3.વર્ક આસિસ્ટન્ટ-A
- ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે 10મું પાસ
- વય મર્યાદા (31.07.2022 મુજબ)
- ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ
- મહત્તમ ઉંમર: 27 વર્ષ
- BARC પરીક્ષા ભરતી નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ વધારાની .
Application fee
To apply for this post, General / 0BC / EWS has to pay a fee of Rs. 100 / -. While SC / ST / Female / PWD / ESM do not have to pay the fee.
How to apply?
Step 1- Click on the online application link given below or visit the website www.recruit.barc.gov.in.
Step 2- Candidate should read the notification before filling the application form and then apply online.
Step 3- Collect documents like ID proof, address details, basic details etc.
Step 4- Scan the documents including photo, sign, ID proof related to the recruitment form.
Step 5- The preview and all the columns must be carefully checked before submitting the application form.
Step 6- Take a print out of the last submitted form.
Steps for selection process:
- Written examination
- Skill Test / Type Test / Driving Test (as per post requirement)
- Document verification
- Medical test
टिप्पणियाँ(0)