E20 પેટ્રોલ: શું છે E20 પેટ્રોલ ના ફાયદા, ક્યા મળશે E20 પેટ્રોલ; જાણો E20 પેટ્રોલ ની પુરી માહિતી
E20 પેટ્રોલ: શું છે E20 પેટ્રોલ ના ફાયદા? ક્યા મળશે E20 પેટ્રોલ ? તાજેતરમા દેશનાં અમુક શહેરોમાં E20 પેટ્રોલ એટલે કે ઈથેનોલ મિક્સ પેટ્રોલનું વેચાણ શરુ થયુ છે. સરકાર આ વેચાણ EBP એટલે કે ઈથેનોલ બ્લેંડિંગ પ્રોગ્રામ અંતર્ગત કરી રહી છે. પહેલા સ્ટેજમાં 10 થી પણ વધુ શહેરોમાં તેનું વેચાણ શરુ કરવામા આવ્યુ છે. આવનાર … Read more