Aadhar Card Update: આધાર કાર્ડમાં સુધારો કરો, ફક્ત 2 મિનિટમાં; જાણો સ્ટેપવાઇઝ માહિતી
Aadhar Card Update: આધાર કાર્ડમાં સુધારો કરો, ફક્ત 2 મિનિટમાં: ભારતમા તમામ લોકો માટે જો કોઇ ડોકયુમેંટ સૌથી મહત્વનુ હોય તો તે છે આધાર કાર્ડ. હવે તમામ લોકો આધાર કાર્ડમાં 5 સુધારા ઓનલાઈન કરી શકશે. આધાર કાર્ડમાં ઓનલાઈન સરનામું બદલો, આધાર કાર્ડની ભાષા બદલો, આધાર કાર્ડમાં નામ સુધારો, આધાર કાર્ડમાં જન્મ તારીખ બદલો, આધાર કાર્ડમાં … Read more