HOP OXO Bike: લોન્ચ થઇ દમદાર ઈલેકટ્રીક બાઇક,જુઓ ખાસ ફીચર
HOP OXO Bike: આજકાલ પેટ્રોલ ના વધતા ભાવને લઇને ઈલેકટ્રીક બાઇક યુઝર્સની સંખ્યા વધતી જાય છે. ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર સેગમેન્ટમાં આજે HOP Electric કંપનીએ ઈન્ડિયન માર્કેટમાં પોતાની નવી ઇલેક્ટ્રિક મોટરસાઇકલ HOP OXO ને હૈદરાબાદમાં ઈ-મોટર શો દરમિયાન લોન્ચ કરી છે. તેલંગાણા રાજ્ય સરકાર દ્વારા હાઇટેક એક્ઝિબિશન સેન્ટરમાં આયોજિત ઇલેક્ટ્રિક વાહનોના આ મોટર શોમાં આ બાઇકને રજૂ … Read more