PM Svanidhi Yojana: મળશે રૂ.૧૦૦૦૦ ની લોન ,આ રીતે કરો અરજી
PM Svanidhi Yojana: PM SVANidhi એ વડાપ્રધાન સ્ટ્રીટ વેન્ડરને આત્મનિર્ભર બનાવવા માટે શરુ કરવામા આવેલી યોજના છે. તે જૂન 2020 માં શરૂ કરવામાં આવેલી કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે. તેનો હેતુ કોવિડ-19 રોગચાળાને કારણે અસરગ્રસ્ત શેરી વિક્રેતાઓને માઇક્રો-ક્રેડિટ સુવિધાઓ પ્રદાન કરવાનો છે. PM સ્વનિધિ યોજના, સ્ટ્રીટ વેંડર્સ, લારી વાળા કે સડક કિનારે દુકાન ચલાવનારા માટે સરકારે … Read more