દિલ્હી મુંબઇ એકસપ્રેસ વે: હવે જયપુરથી દિલ્હી પહોંચતા લાગશે માત્ર ૩ કલાક,જાણો એકસપ્રેસ વે પર કેટલી સુવિધાઓ મળશે

દિલ્હી મુંબઇ એકસપ્રેસ વે

દિલ્હી મુંબઇ એકસપ્રેસ વે: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના પહેલા ફેઝનો શુભારંભ રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરાવ્યો. આ દેશનો સૌથી મોટો એક્સપ્રેસ-વે હશે. દૌસાના ભંડારેજથી સોહના સુધી એક્સપ્રેસ-વે સંપૂર્ણપણે તૈયાર થઈ ચૂક્યો છે. આજે આ પોસ્ટમા જાણીએ દિલ્હી મુંબઇ એકસપ્રેસ વે પર કેવી સુવિધાઓ મળશે. દિલ્હી મુંબઇ એકસપ્રેસ વે દિલ્હી મુંંબઇ એકસપ્રેસ વે માટે પહેલા ફેઝ પછી … Read more

નવા જંત્રી દર: ગુજરાત મા નવા જંત્રી દરને લઇને મોટી રાહત,જાણો ક્યારથી લાગૂ થશે નવા દર

નવા જંત્રી દર

નવા જંત્રી દર: રાજ્ય સરકાર દ્વારા જંત્રી દરમાં વધારાના અમલનો નિર્ણય હાલ પુરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રિયલ એસ્ટેટ અને સામાન્ય જન જનતાના વ્યાપક હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા જંત્રી દર ગુજરાત સરકારે જંત્રીના દરમાં 12 વર્ષ બાદ સીધો 100 ટકાનો વધારો કરતા બિલ્ડર એસોસિયએશનમાં નારાજગી પ્રસરી ગઈ હતી. … Read more

મોંઘવારી ભથ્થુ વધારો: સરકારી કર્મચારીઓનુંં મોંઘવારી ભથ્થુ 38 ટકાથી વધી થઇ શકે છે 42 ટકા

મોંઘવારી ભથ્થુ વધારો

મોંઘવારી ભથ્થુ વધારો: કેન્દ્ર સરકાર દ્વારા વર્ષમા ૨ વખત કર્મચારીઓના મોંઘવારી ભથ્થામા વધારો કરવામા આવે છે. હોળી પર સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આવી શકે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકાર એક કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં ૧ જાન્યુઆરીથી વધારો કરી શકે છે. સરકાર મોંઘવારી ભથ્થાને વર્તમાન 38 ટકાથી વધારીને 42 ટકા … Read more

SSLV D2: SSLV-D2 રોકેટનું સફળ લોન્ચિંગ, અંતરિક્ષમાં ISROની છલાંગ; જાણો SSLV રોકેટ ની ખાસિયતો

SSLV D2

SSLV D2: SSLV-D2 રોકેટનું સફળ લોન્ચિંગ: નાના ઉપગ્રહોને અવકાશમાં છોડવા માટે બનાવેલ આ સૌથી નાનું રોકેટ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું છે. અંતરિક્ષમાં ફરી ISRO એ લગાવી લાંબી છલાંગ લગાવી છે અને ISRO ની યશકલગીમા વધુ એક પીછુ ઉમેરાયુ છે. સૌથી નાના SSLV-D2 રોકેટનું સફળ લોન્ચિંગ કરવામા આવ્યુ છે. SSLV … Read more

error: Content is protected !!