PM Kisan: ખેડૂતોને 28 ફ્રેબુઆરી પહેલાં eKYC કરવું પડશે, જાણો પુરી પ્રોસેસ
PM Kisan: પ્રધાનમંત્રી યોજના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ 12 હપ્તા સુધી સહાય ચૂકવાઈ ગયેલ છે. આગામી 13 માં હપ્તાના પૈસા આપવાનું આયોજન પણ ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. PM Kisan Yojana 13th Installment માટે આગોતરું આયોજન થઈ રહ્યું છે. પરંતુ તે પહેલાં ખેડૂત મિત્રોઓએ PM … Read more