તમારા મોબાઇલમાં કોઈપણ નો ફોન આવે તો હવે તમારે એ મોબાઇલ સામે જોવાની જરૂર નહીં પડે તે મોબાઈલ જ તેનું નામ બોલશે તેના માટે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી પડશે.
એફ સી એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી તેના ફંકશન સમજવા માટે પ્લેસ્ટોરમાં નીચે જે વિવિધ ઇમેજ આવી તેની માહિતી આવી ડિસ્ક્રિપ્શન આ બધી જ વિગતો ધ્યાનથી વાંચી સમજી વિચારી પછી જ તેનો ઉપયોગ કરવો અને દરેક પર સ્ટોલ કર્યા પછી તેની સમજણ પડતી નથી કે કેવી રીતે એપ્લિકેશનનો ઉપયોગ કરવો માટે તમામ મિત્રોને વિનંતી એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય પછી તેની તમામ વિગતો જાણી લેવી અને જો આપણા ફોનમાં અનુકૂળ લાગે તો આપણે તરત અને ઇન્સ્ટોલ કરી દેવી આ માહિતી ફક્ત જાણકારી માટે મુકવામાં આવે છે.
અહીં ઉપયોગી લાગે તેવી એપ્લિકેશન મુકવા પ્રયત્ન કરે છે પ્લે સ્ટોર પર જુદી જુદી એપ્લિકેશનનો આવી ઉપલબ્ધ હોય છે ત્યારે કોઈ એપ્લિકેશન રોડ પણ હોય છે તો તમને એવું લાગે કે આ એપ્લિકેશન આપણા ફોન માટેનું કોઈ નથી તો તરત જ અને ઇન્સ્ટોલ કરી દેવી તેના માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.
એપ્લિકેશન દ્વારા તમારા ફોનમાં કો ફોન આવ્યો છે કે કોનો મેસેજ આવ્યો છે તેનું નામ સંભળાવશે પણ એ માટે નંબર સેવ કરેલો હોવો જોઈએ અને તેમનું નામ તેમાં લખેલું હોવું જોઈએ ત્યારે જ આ એપ્લિકેશન તેનું નામ તમને સમજાવી શકશે બાકી નહીં માટે મિત્રો એપ્લિકેશન તમામ વિગતો વાંચવાથી સમજવી અને પછી જ તેનો ઉપયોગ કરવો.
અચાનક તમારી કોઈપણ જગ્યાએ જવાનું થાય અને જમીન માપવાની થતી હોય અને તમારી પાસે કોઈ મીટર ટેપ પર ટેપ કચેરી છતાં જમીન ન આપ્યું હોય તો કઈ રીતે માપી શકાય અંદાજ જ પાણી માપવા માટે ઉપયોગી એપ્લિકેશન તમારા મોબાઈલની મદદથી જ જમીન ની લંબાઈ પહોળાઈ તમે માપી શકો છો અને અંદાજ કાઢી શકો છો કોઈ વસ્તુ ન હોવાના કારણે મુંઝવણમાં મુકાઇ જતા હોય છે અને ચિંતાજનક પરિસ્થિતિ આવી જતા હોય છે
પણ મોબાઈલ એવી વસ્તુ છે કે તેનાથી ઘણું બધું કામ થઈ શકતા હોય છે અમે પ્રોજેક્ટ એટલા માટે ચલાવતા હોઈએ છીએ કે લોકોની મદદ થાય લોકોને કોઇ મૂંઝવણ હોય તો તે દૂર કરી શકાય ઓનલાઇન જુદી-જુદી માહિતી મૂકી શકાય તે માટે પ્રોજેક્ટ ગ્રુપ બનાવ્યું છે તેમાં તમામ મિત્રો જોડે જમવા માટે વિનંતી કરીએ છીએ તમે કોઈપણ જગ્યાએ બહાર ગયા હોય મકાન જોવાનું થાય ખેતર જોવાનું થાય બાગ બગીચા માં ગયા અને લંબાયો મળી જાય તો એપ્લિકેશનની મદદથી તમે એક છેડાથી બીજા છેડા સુધીની લંબાઈ પણ જાણી શકો છો અને તેનું માપ કાઢી શકો છો તો ઉપયોગી માહિતી અને પ્રોજેક્ટર whatsapp ગ્રુપમાં મૂકતા હોઈએ છીએ અને તમામ પ્રકારની ઉપયોગિતા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ તમે ગમે ત્યારે ગમે તે જગ્યાએ લઈ જમીન માપણી કરવી હોય ખેતરમાં હોય તમારે કોઈ મકાનનો પ્લોટ નંબર લેવાનું હોય
તો જોવા જ હોય કોઈ જગ્યાએ તમે દુકાન બંધ હતી અને દુકાનનો પ્લોટ ની જગ્યા જોઇતી હોય અને તેની માપણી કરવી હોય તો તેના માટે તમારે કોઇ વસ્તુની જરૂર નહિ પડે તમારે તેની અંદાજિત લંબાઈ-પહોળાઈ તમે જાણી શકશો નહિ તેનું માફ કરી શકશો માટે આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી કરી રહ્યા છે તો તમે કોઈ કંપનીના કામે ગયા હોય તો કોઈ મજૂરીકામ કરતા હોય તો તમે તેને મજૂરીનું વળતર ચુકવવું હોય તેની લંબાઈ-પહોળાઈ જાણવું હોય તો ખાડો ખોદવાનું આવ્યો હોય તો તમારી એટલી બબીતા નો અંદાજ કાઢવો હોય તો તમે કરી શકો છો માટે આવી ઉપયોગી
એપ્લિકેશન પ્રોજેક્ટર whatsapp મૂકતા હોઈએ છીએ અને લોકોને ઉપયોગી થવા માટે આવી એપ્લિકેશન અને વારંવાર મૂકવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ વધુમાં વધુ લોકો સુધી આવી માહિતી કચેરી અને વધુમાં વધુ લોકો આવી એપ્લિકેશનનો ઉપયોગ કરતા થાય તે માટેની માહિતી માટે પ્રોજેક્ટ અને મિત્રોને પણ જોડવા માટે પ્રયાસ કરજો જમીન માપણી માટેની જમીન લંબાઈ-પહોળાઈ જમીનનું ક્ષેત્રફળ માટે માફ કરવા માટે ઉપયોગી એપ્લિકેશન વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી કરીએ છીએ