Recharge plan 2023: આપણે બધા મોબાઇલ ફોન વાપરતા હોય છે અને દર મહિને ફરજિયાત રીચાર્જ કરાવવુ પડતુ હોય છે. અમુક ટેલીકોમ કંપનીઓ ઘણી વખત ધમાકેદાર અને સસ્તી રીચાર્જ ઓફરો આપતી હોય છે. હાલમા જ BSNL કંપનીએ સસ્તો રીચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. ચાલો જાણીએ આ પ્લાનમા શું સસ્તુ પડશે અને શું સુવિધા મળશે ?
- 797 રૂપિયાના રીચાર્જ પ્લાનમા એક વર્ષની વેલેડિટી
- ફ્રી કોલીંગ અને દરરોજના 2 GB ડેટા
- BSNL કંપની આપી રહિ છે સસ્તો પ્લાન
Recharge plan 2023

જો તમે બીએસએનએલ નુ સીમકાર્ડ યુઝ કરતા હોય તો આવી સ્થિતિમાં આ પોસ્ટ તમને ઉપયોગી બનશે. આજે અમે તમને BSNL ના એક સસ્તા રિચાર્જ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. BSNLના આ રિચાર્જ પ્લાનમાં ઘણા મોટા ફાયદાઓ મળી રહ્યા છે જેવા કે આ પ્લાનમાં એક વર્ષની વેલિડિટી મળે છે. હાલની પરિસ્થિતિમાં દેશમાં મોટી સંખ્યામાં લોકો Jio, Airtel અથવા Vi ની ટેલિકોમ સેવાઓનો ઉપયોગ કરે છે અને આ ટેલિકોમ કંપનીના રિચાર્જ પ્લાન ઘણા મોંઘા છે એવામાં લોકો BSNLની ટેલિકોમ સેવાઓનો રિચાર્જ પ્લાનનો ઉપયોગ કરવાનું પસંદ કરી રહ્યા છે. અન્ય ટેલિકોમ કંપનીઓની તુલનામાં, BSNL તેના રિચાર્જ પ્લાનમાં ઘણી સસ્તી કિંમતો પર ઘણા શ્રેષ્ઠ લાભો ઓફર કરી રહી છે.
BSNLના આ રિચાર્જ પ્લાનની કિંમત 797 રૂપિયા છે. આ પ્લાનમાં તમને એક વર્ષની વેલિડિટી મળી રહી છે આ સાથે જ બીજા ઘણા ફાયદા મળી રહ્યા છે.
BSNLના આ પ્લાનમાં ઇન્ટરનેટ વપરાશ માટે દૈનિક ડેટા લિમિટનો લાભ પણ મળે છે. જણાવી દઈએ કે આ પ્લાનમાં તમને દરરોજ 2GB ઇન્ટરનેટ ડેટા મળે છે જે 60 દિવસ સુધી ઉપલબ્ધ છે.
આ સાથે જ આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે.
આ સિવાય પ્લાનમાં દરરોજ 100 SMSની સુવિધા પણ મળી રહી છે.
જો તમે લાંબી વેલિડિટી સાથે સસ્તો અને સારો રિચાર્જ પ્લાન શોધી રહ્યા છો તો BSNLના આ પ્લાન નુ રિચાર્જ કરી શકો છો.
અગત્યની લીંક
HOME PAGE | CLICK HERE |
JOIN WHATSAPP GROUP | CLICK HERE |