SSC Practice Paper 2023: બોર્ડની પરીક્ષા માટે મોડેલ પ્રેકટીસ પેપરો, ઘરેબેઠા કરો પ્રેકટીસ; બોર્ડની પેપરસ્ટાઇલ મુજબ

SSC Practice Paper 2023: ધોરણ 10 મોડેલ પ્રેકટીસ પેપર 2023 download: SSC PRACTICE PAPER PDF DOWNLOAD: SSC QUESTION PAPER 2023 PDF:

માર્ચ મહિનામા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ લેવાનારી હોય છે. અત્યારે મોટાભાગની શાળાઓમા અભ્યાસક્ર્મ પુરા થઇ ગયા હોય છે અને વિદ્યાર્થીઓ પ્રેકટીસ પેપરો શોધી પેપર લખવાની પ્રેકટીસ કરતા હોય છે. આ પોસ્ટમા ધોરણ 10 SSC બોર્ડ ની પેપર સ્ટાઇલ મુજબ ગુજરાતની ખ્યાતનામ અને સારી સ્કુલો તથા કોચીંગ ક્લાસના નિષ્ણાંત શિક્ષકોએ બનાવેલા મોડેલ પ્રેકટીસ પેપરો મૂકેલા છે. આ પ્રેકટીસ પેપર ફ્રી ડાઉનલોડ કરી વિદ્યાર્થીઓ પ્રેકટીસ કરી શકશે.

ગુજરાત બોર્ડ ધોરણ 10 પ્રેકટીસ પેપર 2023

રાજ્યનું નામગુજરાત
શિક્ષણ બોર્ડગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગુજરાત
ધોરણનું નામમાધ્યમિક શાળા. (SSC), ધોરણ ૧૦
ભાષાના વિષયોઅંગ્રેજી, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત
શૈક્ષણિક વિષયોગણિત, સમાજશાસ્ત્ર, વિજ્ઞાન અને ટેક્નોલોજી, કોમ્પ્યુટર વિજ્ઞાન
પરીક્ષા તારીખ૧૪ માર્ચથી
સત્તાવાર વેબસાઈટwww.gseb.org

SSC Practice Paper 2023

અહિં બોર્ડની પેપર સ્ટાઇલ મુજબ પ્રેકટીસ પેપરોની pdf આપેલી છે. જે દરેક એકેડેમી વાઇઝ તથા વિષયવાઇઝ છે. જે ડાઉનલોડ કરી આપ પ્રેકટીસ કરી શકસો.

  • SSC બોર્ડ ગણિત પ્રેકટીસ પેપર 2023
  • SSC બોર્ડ વિજ્ઞાન પ્રેકટીસ પેપર 2023
  • SSC બોર્ડ ગુજરાતી પ્રેકટીસ પેપર 2023
  • SSC બોર્ડ અંગ્રેજી પ્રેકટીસ પેપર 2023
  • SSC બોર્ડ હિન્દી પ્રેકટીસ પેપર 2023
  • SSC બોર્ડ સંસ્કૃત પ્રેકટીસ પેપર 2023
  • SSC બોર્ડ સામાજિક વિજ્ઞાન પ્રેકટીસ પેપર 2023

આ પણ વાંચો: NEET EXAM OLD PAPERS 2010 TO 2022

SSC PRACTICE PAPER PDF DOWNLOAD

ધોરણ ૧૦ પ્રેકટીસ પેપર દરેક વિષયના ૩ પેપર
SSC practice paper 2023 Pambhar Academy
અહિં ક્લીક કરો
ધોરણ ૧૦ પ્રેકટીસ પેપર દરેક વિષયના 5 પેપર
Maharshi Gurukul
અહિં ક્લીક કરો
ધોરણ ૧૦ પ્રેકટીસ પેપર કુલ 38 પેપરો
SSC practice paper 2023 Ashadeep Group of school
અહિં ક્લીક કરો
ધોરણ ૧૦ પ્રેકટીસ પેપર દરેક વિષયના ૩ પેપર + IMP પ્રશ્નો
SSC practice paper 2023 Modi School
અહિં ક્લીક કરો
ધોરણ ૧૦ પ્રેકટીસ પેપર દરેક વિષયના ૩ પેપર
SSC practice paper 2023 School of Science
અહિં ક્લીક કરો
ધોરણ ૧૦ પ્રેકટીસ પેપર દરેક વિષયના ૩ પેપર
SSC practice paper 2023 Gir Gunjan Vidhyalay
અહિં ક્લીક કરો
ધોરણ ૧૦ પ્રેકટીસ પેપર દરેક વિષયના 5 પેપર
SSC practice paper 2023 સંસ્કારતીર્થ વિદ્યાપીઠ
અહિં ક્લીક કરો
SSC ENGLISH MEDIUM PAPERSET 15 PAPERS
ROYAL SCHOOL DHORAJI
અહિં ક્લીક કરો
SSC Practice Paper 2023

HSC PRACTICE PAPER PDF DOWNLOAD

ધો. ૧૨ સાયન્સ વિજ્ઞાન પ્રવાહ પેપરસેટ
55 Papers યુથ વિદ્યાકુલ
અહિં ક્લીક કરો
SSC-Practice-Paper-2023
SSC-Practice-Paper-2023

FAQ વારંવાર પુછાતા પ્રશ્નો

ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાઓ ક્યારથી શરુ થશે ?

Ans: બોર્ડની પરીક્ષાઓ તા.૧૪ માર્ચ ૨૦૨૩ થી શરુ થનારી છે.

Leave a Comment

error: Content is protected !!